स्त्री.
પડવલ; પંડોળાં. તેને સારા નિતારવાળી ગોરાડુ કે બેસર જમીન માફક આવે છે. ખેડીને તૈયાર કરીને એકરે ૧૦ ગાડાં છાણિયું ખાતર અને ૫૦૦ રતલ દિવેલીનો ખોળ નાંખવામાં આવે છે. મેથી જુલાઈ અને જૂન-જુલાઈથી સપ્ટેંબર ઓકટોબર સુધી તેની મોસમ કહી શકાય છે. માંડવા બનાવીને ટેકો આપી વેલા ચઢાવવામાં આવે છે. એક એકરે ૪૦,૦૦૦ રતલ જેટલા પડવલ ઊતરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.