સવારી

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

ઘોડા કે બીજા વાહન ઉપર બેસવું એ. (૨) વાહન ઉપર ચડી ઠાઠમાઠથી સરઘસના રૂપમાં જવું એ (રાજા વગેરેનું). (૩) ઘોડા કે અન્ય વાહન ઉપર બેઠેલ ચડિયું કે ઉતારું. (૪) (લા.) લશ્કરી આક્રમણ, ચડાઈ

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects