पुं.
દડીમારની એક જાતની રમત; સાતગોટો. સાતેક છોકરામાંથી એક જણ દડાને ભીંતમાં સાત વખત મારતાં મારતાં ઝીલતો જાય છે. આમ સાત વખત અધર ઝીલનાર જીત્યો ગણાય. તે જીતેલો છોકરો જેનાથી અધરથી દડો ન ઝીલાયો હોય તેને દડો મારે છે. જો માર ખાનાર છોકરો મારેલો દડો ઝીલી લે તો તેને મારવાનું બંધ થાય. આ પ્રમાણે જ્યારે બધા માર ખાનારાઓનો વારો આવી જાય ત્યારે રમત પૂરી થાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.