स्त्री.
( જૈન ) વસ્તુને મુખ્ય રાખે અને તે વસ્તુના બીજા ગુણને પેટામાં એટલે ગૌણ રાખે અથવા દ્રવ્યને ગૌણતમા રાખે અને તેના એક ગુણ ધર્મને મુખ્ય રાખે તે દૃષ્ટિને નય અથવા સાપેક્ષદૃષ્ટિ કહેવાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.