पुं.
( ન્યાય ) ન્યાયના ત્રણ માંહેનો એક છલ. ` આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે` એમ કહેતાં છલવાદી માને છે કે, બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે; ત્યારે વ્રાત્ય એટલે વિદ્યાચરણહીન માત્ર જન્મથી બ્રાહ્મણ પણ વિદ્યાચરણ સંપન્ન હોવો જોઈએ. કારણ કે તે બ્રાહ્મણ છે. આ વાદ તે સામાન્ય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.