न.
( વેદાંત ) જેમાં કાર્યરૂપલિંગ નથી તેમ કારણરૂપલિંગ પણ નથી, પણ તે કાર્ય કારણથી ભિન્ન લિંગ હોય છે તે અનુમાન. જેમકે, આ પદાર્થ દ્રવ્ય છે, પુથ્વી છે તેથી આ અનુમાનમાં પૃથ્વીત્વરૂપ હેતુ વડે દ્રવ્યરૂપ સાધ્યની સિદ્ધિ કરી છે. તેમાં પૃથ્વીત્વ જાતિરૂપલિંગ દ્રવ્યત્વ જાતિરૂપ સાધ્યનું કાર્ય પણ નથી, તેમ કારણ પણ નથી. માટે એ અનુમાન સામાન્યતોદૃષ્ટ કહેવાય છે. કોઈક ગ્રંથકાર તો એમ કહે છે કે, જે અનુમાનમાં અન્વય વ્યાપ્તિ તથા વ્યતિરેક વ્યાપ્તિ બંને હોય છે એવું અન્વય વ્યતિરેક અનુમાન તે સામાન્યતોદૃષ્ટ કહેવાય છે. જેમકે, પર્વત વહ્નિવાળો છે. ધુમાડાવાળો હોવાથી અન્વય વ્યતિરેક અનુમાનને સામાન્યતોદૃષ્ટ અનુમાન કહેવું.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.