पुं.
( વેદાંત ) દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણમાં રહેતો જાતિરૂપ સામાન્ય પદાર્થ. સામાન્ય પદાર્થ (૧) પર અને (૨) અપર એવા બે પ્રકારોનો છે. તેમાં દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણેમાં રહેનારી સત્તા જાતિ ઉપર સામાન્ય કહેવાય છે અને નવ દ્રવ્યો વિષે રહેનારી દ્રવ્યત્વ જાતિ, તથા ચોવીશ ગુણોમાં રહેનારી ગુણત્વ જાતિ તથા પાંચ કર્મોમાં રહેનારી કર્મત્વ જાતિ એ સર્વ અપર સામાન્ય કહેવાય છે. જાતિરૂપ સર્વ સામાન્ય નિત્ય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ