स्त्री.
લાક્ષણિક પેઢી; જે પેઢીમાં સામાન્ય માણસો કામ કરતા હોય, નાણાં સંબંધી સ્થિતિ વગેરે સામાન્ય હોય, આવક અને કામ કરવાની પદ્ધતિ પણ સામાન્ય હોય એટલે કે જેમાં તે ધંધો કરતી બીજી પેઢીઓનાં સામાન્ય લક્ષણો મળી આવતાં હોય તેવી પેઢી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.