स्त्री.
( પુરાણ ) વિદ્યુત્કેશ નામના રાક્ષસની સ્ત્રી અને સંધ્યા નામની સ્ત્રીની કન્યા; સુકેશની મા. વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં આ રાક્ષસવંશ દુનિયાની શરૂઆતમાં ઉત્પન્ન થયાયું લખ્યું છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.