पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે ધૃતિ છંદનો એક ભેદ છે. તેને નિશા છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં બે નગણ અને ચાર રગણ એમ અઢાર અક્ષર હોય છે. તેમાં દસમા અક્ષર ઉપર વિસામો આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.