स्त्री.
સાહિત્ય માટેની સંસ્થા. બીજી ગુજરાતની સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીએ લખ્યું છે કે તે વિશુદ્ધ ભાવનાવાળું અને ઉપયોગી જ્ઞાનવાળું અલ્પમૂલ્ય સાહિત્ય એકેએક ગામ જ્યાં ગુજરાતી નિશાળ હોય ત્યાં મફત છૂટથી વહેંચી સાહિત્યની ગંગા આંગણે આંગણે વહેતી કરે તે વધારે મૂલ્યના પુસ્તકની અવેતન જંગમ પુસ્તકશાળા સ્થાપી સંગીન જ્ઞાનનો પ્રસાર કરે, ને ભાષણોથી ને નિબંધોથી લોકોનાં હૃદય કેળવે અને સત્ પ્રવૃત્તિનો સદુપયોગ જાગ્રત કરે અને સ્વકાર્યરસિક પગારદાર પુરુષો દ્રારા શોધખોળ ચલાવે; ટંકામાં સાહિત્યનું સંગ્રાહક, સંવર્ધક, પ્રચારક અને અધ્યાપક મંડળી નીવડે, એવી સાહિત્યપીઠ સ્થાપના લક્ષ્મીના વિશ્રામભૂત ઉત્તમ પુરુષોના હાથમાં છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ