સિદ્ધિ

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

વિવિધ પ્રકારનાં પ્રયત્ન, પ્રક્રિયા વગેરેથી મેળવવામાં આવેલું પ્રાપ્તવ્ય. (૨) (લા.) ફતેહ, વિજય. (૩) સફળતા. (૪) યોગથી મળતી આઠ પ્રકારની શક્તિ. (યોગ.) (૫) ગણપતિની બીજી પત્ની. (યોગ.) (૬) પું○ પંચાગમાંનો એક મંગળકારી યોગ. (જ્યો.)

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects