સ્ત્રી○
જેમાં પાણીનો સંપર્ક નથી તેવી મીઠાઈ, પકવાન. (ગોળ, ઘી અને ઘઉંના લોટના પાકના લાડુ અને ગોળચોપડી માટે રૂઢ શબ્દ, પાછળથી ચાસણીના પદાર્થો સુધી વ્યાપક બન્યો છે.) (૨) (લા.) સરકારી લેતરી ઉપરાંત અમલદારો, નોકરો, પટેલ, બ્રાહ્મણ વગેરેને ‘બોનસ’ પ્રકારનો દાણાના રૂપમાં અપાતો લાગો. (૩) એ પ્રમાણે વેપારી, પેઢીઓ વગેરેમાં નોકરોને આપવામાં આવતી બક્ષિસ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.