पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; કમલા. તે અતિકૃતિ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ૮ સગણ અને ગુરુ એમ પચીસ અક્ષરો હોય છે. તેમાં ૧૨મા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.