न.
[ સં. ]
શરમ. વિદ્યાવિજયજી લખે છે કે, કોઈ કામ કરવાની આપણી ઇચ્છા ન હોય, પરંતુ કોઈ ધર્માત્મા, સદાચારી, સમજુ માણસ નિ:સ્વાર્થવૃત્તિથી તે કામ કરવાનું કહે, સલાહ આપે, કોઈ પ્રકારે તે કામમાં મદદ કરવાની પ્રેરણા કરે તો તે માણસના માનની ખાતર તેઓની શરમથી જરૂર તે કામ કરવું જોઈએ. આને સુદાક્ષિણ્ય કહે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.