न.
[ સં. ]
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. નર્મદા પંચાંગમાં લખ્યું છે કે: અહીં સૂર્ય ભગવાને તપ કર્યું હતું. પ્રાચીન કાળમાં સૂર્ય ભગવાને અંધકાસુર દૈત્યને અહીં માર્યો હતો. એનું વિશાળ હાડકું અહીં દબાયેલું છે અને તે પથ્થરરૂપ બની ગયું છે. અહીં સૂર્ય ભગવાન સ્થિત રહીને ભક્તોની ઇચ્છા પૂર્ણ કર્યા કરે છે. અહીં ગાયત્રીપુરશ્વરણ, બ્રાહ્મણ ભોજન વગેરેનું ફળ સોગણું વધી જતું હોવાનું મનાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ