स्त्री.
[ અં. ]
ટોલ્યુઇન નામના પદાર્થમાંથી બનાવવામાં આવતું અત્યંત મીઠું મિશ્રણ. ડામરમાંથી બનાવવામાં આવતી સેકેરિન હલકી છે. તે પાણીમાં થોડી ઓગળે છે. ખોરાકમાં ગળપણ તરીકે અને મધુપ્રમેહવાળાને ખાંડને બદલે તે અપાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.