न.
[ અં. ]
ગીધ સાથે સંબંધ ધરાવતું લાંબા પગ અને પૂંછડીવાળું આફ્રિકાનું એક પક્ષી. દેખાવમાં તે બગલા જેવું છે અને નાગ તેનો ખોરાક છે. તેના પીછાં ભૂરા, કાળાં અને ધોળાં હોય છે. તેના માથાની પાછળ એક ઝૂમખું હોય છે તે કાન પાછળ ભરાવેલ કલમને મળતું આવે છે તેના ઉપરથી આ નામ પડ્યું લાગે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.