ન○
સોમનાથ મહાદેવના ઇતિહાસ પ્રસિદ્ધ સ્થાન તરીકેનું દક્ષિણ સૌરાષ્ટ્રમાં હિરણ્યા અને સરસ્વતીના સમુદ્રસંગમ પાસે આવેલું નગર, પ્રભાસ પાટણ. (સંજ્ઞા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.