વિ○, પું○
સોરઠનો વતની. (૨) વાણિયાઓની દસા વીસા એવી બે તડવાળી એક જ્ઞાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા.) (૩) આહીરોની એક પેટાજ્ઞાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા.) (૪) સારસ્વત બ્રાહ્મણોનો એક ફિરકો અને એનો પુરુષ. (સંજ્ઞા.) (૫) સોરઠમાં થતી ઘોડાની એક જાત
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.