पुं.
( પિંગળ ) એ નામનો એક અર્ધસમવૃત્ વર્ણમેળ છંદ; પ્રપાલિકા. તે સંકીર્ણ વર્ગનો છંદ છે. તેના પહેલા અને ત્રીજા ચરણમાં સગણ, ભગણ, રગણ અને યગણ મળી બાર અક્ષર તથા બીજા અને ચોથા ચરણમાં બે સગણ, જગણ અને બે ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.