पुं.
( પિંગળ ) એ નામનો એક અર્ધસમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે તે વંશસ્થ અને ઈંદ્રવંશાના મિશ્રણથી બનેલ છે. તેનું પહેલું તથા ચોથું ચરણ ઈંદ્રવંશા અને બીજું તથા ત્રીજું ચરણ વંશસ્થના માપનું હોય છે એમ તેના દરેક ચરણમાં બાર અક્ષર હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.