સ્મરણ

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

યાદ કરવું એ, સ્મૃતિ, યાદ. (૨) વારંવાર યાદ કરવાની ક્રિયા. (૩) એ નામનો અર્થાલંકાર. (કાવ્ય.) (૪) નવધાભક્તિની ભગવાનનું અને ભગવાનની લીલાઓનું સ્મરણ કરવાની ત્રીજી ભક્તિ

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects