સ્વભાવ

વ્યાકરણ :

વિ○

વ્યુત્પત્તિ :

અર્થ :

પોતાનું અસ્તિત્વ. (૨) પ્રકૃતિ, ખવાસ, મનોવૃત્તિ, મનનું વલણ, તાસીર. (૩) ખાસિયત, ગુણ, લક્ષણ. (૪) કુદરત, નિસર્ગ, પ્રકૃતિ. (વેદાંત.)

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects