स्त्री.
[ સં. ]
( જૈન ) દયાના આઠ માંહેનો એક પ્રકાર. વિદ્યાવિજયજી લખે છે કે, સ્વર્ગ મળશે, દેવાંગના મળશે, કરોડપતિ થઈશ, રાજા મહારાજા થઈશ, શ્રીમંતાઈ મળશે, સુંદર સ્ત્રીઓ મળશે, અનેક પ્રકારનાં ભોગવિલાસનાં સાધન મળશે એવા વિચારથી પાળવામાં આવતી દયા સ્વરૂપદયા કહેવાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.