स्त्री.
[ સં. ]
( વેદાંત ) કારણતાનો અવચ્છેદક જે ધર્મ છે, તે ધર્મવાળા હોવાપણું. જેમકે, કુંભારના ચાક ફેરવવાના દંડમાં ઘટની કારણતા છે, તે કારણતાનો અવચ્છેદક ધર્મ દંડત્વ છે, તે દંડત્વ ધર્મ જેમ કુંભારના હાથમાં રહેલા દંડમાં છે, તેમ જંગલમાં રહેલા દંડમાં પણ છે. એવી રીતે જંગલના દંડમાં રહેલો કારણાતાવચ્છેદક દંડત્વ ધર્મ, એ દંડત્વ ધર્મવાળા હોવાપણું, એ ઘટની સ્વરૂપયોગ્યત્વરૂપ કારણતા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ