न.
( વેદાંત ) પ્રધાન કર્મના સાધનરૂપ દ્રવ્યાદિને સંસ્કારાદિ જે અંગભૂતકર્મ તે દ્વારા પ્રધાન કર્મને ઉપકારક થાય છે તે. એને જ સન્નિપત્યોપકારક અંગ કહે છે. જેમ, જ્ઞાન સાધન અંત:કરણ સંસ્કાર દ્વારા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન તે પણ સન્નિપત્યોપકારી કહેવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ