पुं.
[ સં. ]
( ન્યાય ) એ નામે ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ એક ન્યાય. જેમ શેઠનું કામ કરીને નોકર પણ શેઠની પ્રસન્નતાને લીધે પોતાને કૃતકૃત્ય માને છે તેમ જયાં બીજાનું કામ થતાં પોતાનું પણ કામ અને આનંદ થાય ત્યાં આ ન્યાય વપરાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ