पुं.
[ સં. ]
પોતાનું કામ પાર પડે એવો વાદ. પોતાને મજા કયાં કર્મથી સૌથી વધારે મળશે એવો ઉદ્દેશ રાખી કર્તવ્ય કરનારાઓનો વાદ તે સ્વાર્થપરાયણ સુખવાદ ( ઈગોઈસ્ટિક હિડોનિઝમ ) કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ