पुं.
( પુરાણ ) ઉત્તાનપાદ વંશના વિજિતાશ્વ રાજાને નભસ્વતીની કૂખે થયેલો પુત્ર. આને હવિર્ધાની અથવા ધીષણા નામની સ્ત્રીને પેટે બર્હિષદ એટલે બીજો પ્રાચીનબર્હિ, ગય અથવા સાંગ, શુકલ, કૃષ્ણ, સત્ય અને જિતવ્રત એમ છ પુત્ર થયા હતા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.