અo
ભાર, અનુરોધ કે વિનવણીનો ઉદ્ગાર; ઉદાo તમે એમ કરજો, હાં (2) ચાલુ વાતમાં વચ્ચે વચ્ચે હાંકારો દેવાનો ઉદ્ગાર (3) સામો હોકારો – પડકાર કરવાનો ઉદ્ગાર (4) + હા; હાકારસૂચક ઉદ્ગાર
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.