स्त्री.
એક જાતનો છોડ. તે એકથી બે ફૂટ ઊંચો વધે છે. તેનાં પાન ચારેક ઇંચ લાંબાં અને ત્રણથી ચાર ઇંચ પહોળાં થાય છે ને ડીંટડી તરફ ખાંચાવાળાં હોય છે. તેમાં એકથી આઠ ઇંચ લાંબી ફૂલની મંજરી થાય છે. તે ઉપર જાંબલી રંગનાં ફૂલ આવે છે. તેમાં છ ઇંચ વ્યાસનાં હાંસોવાળાં બે બીજવાળાં ફળ થાય છે. વીંછી તથા સર્પના દંશ ઉપર તેનું મૂળ ચોપડાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.