पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે શર્ક્કરી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં નગમ, બે જગણ, ભગણ, ગુરુ અને લઘુ મળી ચૌદ અક્ષર આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.