कट

વ્યાકરણ :

પું.

વ્યુત્પત્તિ :

અર્થ :

કારસ્તાન, કાવતરું (ન.), ગુપ્ત મસલત (સ્ત્રી.) (2) સંપ, ઐક્ય (3) ટોળું (ન.) (4) સૈન્યની એક વ્યૂહરચના (5) દાળનું ઓસામણ (ન.), કઢણ (ન.) (6) સોગઠાંના પટપરનું ચોકડી ઘાટના ચિહ્નનું ખાનું (ન.) (જેમાં સોગઠું મરતું નથી) (7) હાથીનું ગંડસ્થળ (ન.) (8) (સ્ત્રી.) કટ, કટિ, કેડ, કમ્મર (સ્ત્રી.)

No Type Vyutpatti Meaning
1 પું.

કારસ્તાન, કાવતરું (ન.), ગુપ્ત મસલત (સ્ત્રી.) (2) સંપ, ઐક્ય (3) ટોળું (ન.) (4) સૈન્યની એક વ્યૂહરચના (5) દાળનું ઓસામણ (ન.), કઢણ (ન.) (6) સોગઠાંના પટપરનું ચોકડી ઘાટના ચિહ્નનું ખાનું (ન.) (જેમાં સોગઠું મરતું નથી) (7) હાથીનું ગંડસ્થળ (ન.) (8) (સ્ત્રી.) કટ, કટિ, કેડ, કમ્મર (સ્ત્રી.)

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects