વિo
ન બદલાય એવું; શાશ્વત; અવિનાશી (2) ન ખરચેલું (3) કરકસરવાળું (4) અવિનાશી ફળ આપનારું (5) જેમાં કાંઈ વિકાર નથી; અવિકારી (6) સદા પ્રવાહી (7) નo સર્વ જાતિ વચન અને વિભક્તિમાં ન બદલાનાર શબ્દ (વ્યા.)
| No | Type | Vyutpatti | Meaning |
| 1 | વિo | ન બદલાય એવું; શાશ્વત; અવિનાશી (2) ન ખરચેલું (3) કરકસરવાળું (4) અવિનાશી ફળ આપનારું (5) જેમાં કાંઈ વિકાર નથી; અવિકારી (6) સદા પ્રવાહી (7) નo સર્વ જાતિ વચન અને વિભક્તિમાં ન બદલાનાર શબ્દ (વ્યા.) |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ