ધનુર્માસમાંં આવતી ‘સફલા એકાદશી’ , અન્નપૂણૉ વ્રત પૂણૅ થશે
January 09 2020
Written By
Rahul Viramgamiya
તા.22 મી ડિસેમ્બરનાંં રોજ માગશર વદ એકાદશી છે. આ એકાદશીને સફલા એકાદશી કહેવામાંં આવે છે. ખાસ કરીને આ દિવસે 21 દિવસનું મા આન્નપૂણૉ નું વ્રત
કરવાતથી , વ્રતાથી- શ્રાદ્ર્રાળુનાંં દરેક કાયૅમાંં સફળતાપૂવૅક પાર પડી જતાંં હોવાનું માનવામાંં આવે છે.પૌરાણિક કથા અનુસાર આ એકાદશી અંગે યુધિષ્ઠિરે ભગવાન
શ્રીક્રૃષ્ણને પુછ્યું કે મોટા-મોટા યજ્ઞોથી મને જે સંતોષ નથી થતો તે એકાદશી વ્રતના અનુષ્ઠા નથી થાય છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા વિધિપૂવૅક
કરવામાંં આવે છે. ખાસ કરીને સફલા એકાદશી કલ્યાણ કરનારી છે. તેનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને દીઘૅ આયુષ્યનું વરદાન પણ પ્રાપ્ત થાય છે.
આ એકાદશીએ વહેલા ઊઠીને સ્નાનાદિથી સ્વસ્છ થઈને ઘરમંદિરમાંં જઈને ભગવાન નારાયણ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સવારે અથવા સાંંજે ભગવાન
વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીજીની પૂજા પણ કરવી જોઈએ. સૌપ્રથમ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવામાંં આવે છે. ત્યારબાદ તિલક-નાડાછડી અપૅણ થાય છે.
પંચામૃત. સુગંધિત અને પુષ્પ ઋતુફળ અપૅણ કરવામાંં આવે છે. જ્યારે આ વિધિ બાદ ઓમ નમો નારાયણાય મંત્રનો 108 વખત જાપ કરવામાંં આવે છે. રાત્રિએ
જાગરણ થાય છે. આ દિવસે યથાશક્તિ દાન-દક્ષિણા પણ કરવામાંં આવે છે.
More from Rahul Viramgamiya



More Article



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.