માં
November 10 2017
Written By
Rocky P
માં તે માં બીજા બધા વગડા ના વા.
માં, માં વિશે તો શું કહું? તેના વિશે તો જેટલું કહું એટલું ઓછું પડે.
માં જેને પોતે ભીનાંમાં સુઈ આપણને સૂકાંમાં સૂવડાવ્યા.ગમે તે મુશ્કેલી આવે પણ તે આપણને કાંઇ આંચ પણ નથી આવા દેતી પણ પોતે સહન કરી લે છે.તે આપણા માટે માં કાંઇ પણ કરવાં તૈયાર છે.
More from Rocky P
More Article



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં