ગુજરાતીલેક્સિકનનો સ્થાપના દિવસ
January 13 2015
Written By
Maitri Shah
13 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાતીલેક્સિકનની જાહેર લોકાર્પણ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ સભાના પ્રમુખ ધીરુબહેન પટેલ હતા.
આજે 2015ની 13 જાન્યુઆરીના દિવસે ગુજરાતીલેક્સિકન તેની સફરના 9 વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ દિવસે ગુજરાતીલેક્સિકનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં 'રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે.
More from Maitri Shah
More Article
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.