Update
July 15 2018
Written By SHARWAN MAyur
માણસે સમયની સાથે અપડેટ થતા રહેવુ જોઇએ.
જેમ મોબાઇલમાં સમયની સાથે અપડેટ માંગે છે. તેવી જ રીતે આપણે પણ સમયની સાથે અપડેટ થતા રહેવુ પડે. જ્યારે માણસ સમયની સાથે અપડેટ નથી રહેતો ત્યારે તેની હાલત અપડેટ વગરના મોબાઇલ જેવી થઇ જાય છે. અને પછી હેંગ પણ થવા લાગે છે.
એટલે મિત્રો જીવનમા સમયની સાથે અપડેટ થવુ પડે.
More from SHARWAN MAyur
More Article
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.