Latest Article
short poems..મારા મનની ઝરમર…
1.માપવી તી ઊંચાઈ મારે…આ ધરાતલ થી સ્વર્ગ સુધી…કીડીના દર થી… ઈશ્વર ના ઘર સુધી…પણ……….બનાવી આપે એની માપ પટ્ટી….નથી મળ્યો ઇવો કારીગર હજી સુધી….2. મનતો એક આઝાદ વિહરતું પંખી છે…એને બાંધીને ન રાખશો..ઉડવા દો એને..અવિરત…એની સીમાના ખંત સુધી…ગગનને પેલે પાર…ક્ષિતિજના ઇતિ: થી અંત સુધી…3.સામો મળે જો કોઈ તો..અને વાત જો નીકળે…લોકો કહે…દોસ્ત યે અંદાજ બહુત સચ્ચા […]

Nirav Kriplani
April 23 2020
