Latest Article
બ્રાહ્મણ ઈતિહાસ
૧) બ્રાહ્મણ –શબ્દાર્થ: બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર. “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય. ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે: અગ્નિ આચાર્ય, ગોર આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ સૌથી ઊંચી […]

Sureshbhai Trivedi
April 20 2017

“કબજીયાતનો ક”
તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ. તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને રોગ તરીકે ગણતા […]

Sureshbhai Trivedi
July 24 2016

(૨) બાપા અને બા
મારા જીવન ઘડતરમાં સૌથી મોટો પ્રભાવ પડ્યો હોય તો તે મારા બાપા અને બાનો હતો. મારા બાપા, ચીમનલાલ ત્રિવેદી, સરળ સ્વભાવના આનંદી માણસ અને આજન્મ શિક્ષક. ઊંચું ભરાવદાર શરીર, ગોળ મોઢું, મોટી પ્રેમાળ આંખો, માથે ચમકતી ટાલ, દૂધ જેવા સફેદ ઝભ્ભા ઉપર કાળી બંડી પહેરે, તેવુંજ સફેદ ધોતિયું અને પગમાં ચામડાની સાદી મોજડી. દેખાવ પરથીજ […]

Sureshbhai Trivedi
December 28 2015
