Home » GL Community » Page 7 » Jokes
પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી. પ્રેમિકા – અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ? પ્રેમી – વાત એમ છે કે …મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ. પ્રેમિકા – ઓહો, તો તુ પણ પરણેલો છે. […]
પત્ની – મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતું કરતું. પતિ – હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે. સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ – તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ? બંતા […]
ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ? મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું ! નટખટ નીતાના પપ્પાએ કહ્યું : ‘મને સંગીત પ્રત્યે ખૂબ જ રસ છે. મારી નસેનસમાં સંગીત […]
એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો અને એક ટેક્ક્ષી કરી… રસ્તામાં ફૂલ સ્પીડે એક Toyota કારે ઓવરટેક કર્યું.. જાપાની : Toyota made in Japan ! very fast ! થોડી વાર પછી એક Mitsubishi કારે ઓવરટેક કર્યું.. જાપાનીઝ : Mitsubishi – Made in Japan ! very fast ! હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે […]
એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ. બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર. બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું ‘અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?’ ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું. એક દારૂડિયાને પોલીસે અટકાવ્યો […]
પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી. જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે […]
ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા. ‘કાં, કેમ છે ધંધાપાણી ?’ ‘ઠીકઠીક છે, ભલા.’ ‘તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?’ ‘હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !’ ‘ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે […]
પતિ, પત્નીના ફોટા પર ચપ્પું ફેંકી રહ્યો હતો. અને દરેક વખતે ચૂકી જતો હતો. અચાનક પત્નીનો ફોન આવ્યો : ‘હાય, શું કરે છે ?’ પતિએ પ્રામાણિકતાથી જવાબ આપ્યો : ‘Missing You.’ *********** રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘરે જવા રીક્ષા કરી. આગળ જમણીબાજુ વળવાનું હતું એટલે ગણપતલાલે રીક્ષાવાળાને ટપલી મારી. રીક્ષાવાળાએ બેલેન્સ ગુમાવ્યું અને […]
કાળુભા : ‘ના, એટલે મારે તો ફક્ત એટલું પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડતા ને ?’ *********** ભિખારી : ‘બેન થોડું ખાવાનું આલો બા.’ ગૃહિણી : ‘હજી જમવાનું થયું નથી.’ ભિખારી : ‘કંઈ વાંધો નહીં બેન, મારો મોબાઈલ લખી લો. ખાવાનું થઈ જાય એટલે એક મિસકોલ મારજો !’ *********** એક માણસ […]
સંતાએ જિંદગીનું સૌથી સ્માર્ટ પગલું ભર્યું. એણે એના તમામ પાસવર્ડ આવા બનાવી દીધા : Incorrect. એટલે જ્યારે પણ એ ભૂલી જાય કે તરત જ કોમ્પ્યુટર એને યાદ કરાવે : ‘Your password is Incorrect.’ *********** પ્રશ્ન : ‘આળસ શું છે ?’ જવાબ : ‘થાકી જવાની ક્ષણો આવે એ પહેલાં જ આરામ કરી લેવાની કળા ! કારણ […]
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: ‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’ પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’ ***** […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.