Latest Article



Latest Jokes

Latest Kavita



Latest Others


Home » GL Community
Готовы к насыщенному и чувственному отдыху? Неповторимая энергетика, роскошь и эстетика ночной жизни. Ваш идеальный вечер начинается с <a href="https://chicago-x.ru">стриптиз топлес</a>. Может быть полезным: <a href="https://chicago-x.ru">стриптиз клуб питер</a> Хороший вариант: <a href="https://chicago-x.ru">эротическое шоу санкт петербург</a>
આપણો દેશ તહેવારોનો દેશ છે. જુદાંજુદાં રાજ્યોમાં અનેક પ્રકારના તહેવાર ઉજવાય છે. આ તહેવારમા મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે, જે નાનામોટા સૌ કોઈ મોજથી ઊજવે છે. મકરસંક્રાંતિનો તહેવાર કૃષક તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ખેડૂતો પાકની લણણી કરે છે.ઉતરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર 14 […]
એક તળાવને કિનારે એક જાંબુનું ઝાડ હતું. જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. વાંદરો રોજ જાંબુ ખાય અને ઠળિયા તળાવમાં ફેંકે. (વાંદરો આધુનિક એબ્સર્ડ લેખક હોત તો રોજ ઠળિયા ખાત અને જાંબુ તળાવમાં ફેંકત … પણ વાંદરો સમજદાર હતો; કારણકે એ વાંદરો હતો.) તળાવમાં એક મગર અને મગરી રહે. (વાંદરો પરણેલો ન હતો. હમણાં […]
જેઠ સુદ તેરસના રોજ વટસાવિત્રી વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે અને પૂનમના દિવસે વ્રત પૂરું થાય છે. ત્રણ દિવસ ઉપવાસ કરવો અથવા બે દિવસ ફળાહાર અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવો. સ્ત્રીઓ આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, સ્વાસ્થ્ય માટે અને પોતાને જન્મોજન્મ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે માટે કરે છે. 'વટમૂલે સ્થિતો બ્રહ્મા, વટમધ્યે […]
ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા. ‘કાં, કેમ છે ધંધાપાણી ?’ ‘ઠીકઠીક છે, ભલા.’ ‘તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?’ ‘હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !’ ‘ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે […]
તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે જિન્દગી સસ્તી નથી ને એ મળી તમને અમસ્તીયે નથી વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે ! તમે આગે ચલો ! આગ છોને અંતરે છૂપી જલો પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો. […]
મારી આ આંગળીઓની ટોચે આખી પક્ષીઓની નાત છે. કાગડાનો ‘કાં’ ને ચકલીનું ‘ચીં’ અહીં સાવ સહજ વાત છે. પાંખો પર પાંખો ફેલાય ને પગલાની નીત નવીન ભાત છે. મોરલાનું નર્તન ને, સુગરીનું સર્જન કલાની અહિં જ તો સોગાત છે. આંગળી આ ફેલાયે પુરાયે આભે આ તો ભાઇ! પર્યાવરણની વાત છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે ન […]
બટેટા અને રાઈનુ સલાડ સામગ્રી ૨ કપ ઉકાળેલા અને ૧"ના ટુકડા કરીને બટેટા. ૧/૨ કપ દહી જેરીને જ્યા સુધી પાતળુ ન થાય. ૧/૨ કપ દહી. ૧ ચમચી આદુ, સરસ રીતે કાપેલો અને ભીંજવેલો ૧/૨ ચમચી લીંબુનો રસ. ૨ ચમચી તાજી સરસ રીતે કાપેલ કોથમીર. ૧ ચમચી મીઠુ. થોડા પાણીની સાથે બરોબર ચોટાડવા માટે નિમ્નલિખિત મિશ્રણ: […]
ફરાળી ભજિયાં સામગ્રી : રીત માં આપેલ છે. રીત : 250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, 1 ચમચી તલ, 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના ભજિયાં તળી લેવા. 500 […]
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં કાતર •] એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું સસલું •] નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? હોડી-નાવડી •] વડ જેવાં પાન, ને શેરડી […]
જવ આયુર્વેદિય મતે જવ તૂરા, મધુર, શીતળ, મળને ઉખેડનાર, મૃદુ, વ્રણ-ચાંદા માટે હિતાવહ, લૂખા, બુદ્ધિ તથા જઠરાગ્નિ વધારનાર, પચી ગયા પછી તીખા, સ્વર માટે હિતકારી, બળ આપનાર, વાયુ તથા મળને નીચે ધકેલનાર, પચવામાં હલકા, વર્ણ સ્થિર કરનાર, ગળા તથા ત્વચાના રોગો, કફ, પિત્ત, મેદ, પથરી, ડાયાબિટીસ, સોજા, દમ, તરસ, ઉધરસ મટાડનાર છે. […]
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.