પ્રેમ ની ચાહ!
August 28 2020
Written By
zeel shah
હું બોલી તો ઘણુ,
તે સાંભળ્યુ હતુ ખરુ?
મેં કયેાઁ હતો પ્રેમ,
અને તુ પુછે છે તને કશુક થયુ છે કે કેમ?
હું હતી તો તારા સામે,
પણ તુ જોઇ ના શક્યો મારા સામે,
કારણ કે,
મેં કયેાઁ હતો પ્રેમ
એ તને તો ખબર જ નથી , પણ કેમ?
More from zeel shah
More Kavita
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.