Home » GL Community » Page 2 » Stories
ગામને પાદર ઓટલો.ઓટલાની વચ્ચોવચ લીમડો. એનો શીતળ છાંયો, તમે ઘડીક બેસો તો ઊંઘ આવી જાય એવો પવન આવે. ઘરડાબુઢા ને કામ વગરના બધા બેઠા હોય. ચ્હાની કીટલીને ને કપ-રકાબીના ખખડાટની સાથે આખા ગામની ચોવટ ચાલતી હોય. કોણ આવ્યું, કોણ ગયું. કોનું મંડાણું ને કોનું તૂટયું. અલકમલકની વાતો વહેતી હોય. વાત કોઈની પણ હોય, તેમાં સ્ત્રીતો […]
રોનિતા સાતમા ધોરણમાંં હતી. સરળ અને શરમાળ. એનાંં મમ્મી-પપ્પા નોકરી કરતાંં હતાંં. તેમણે રોનિતાને ટ્યૂશનમાંં મૂકી હતી. રોનિતા સાઈકલથી આવ-જા કરતી હતી. એક દિવસ સાંંજે રોનિતા ઉદાસ હતી. મમ્મીએ પૂછૂયું, ‘શું થયું બેટા ? રોનિતાએ કહ્યું, મમ્મી, હું કાલથી ટ્યૂશન નહીં જાઉં. મમ્મીએ ચિંતાભયૉ અવાજે પૂછૂયું, કેમ? ‘મમ્મી કેટલાક છોકરાઓ બહુ હેરાન કરે છે. ક્યારેક […]
છાયાએ ઘર માંં પ્રવેશતાંંની સાથે જ સ્કૂલબેગ ટેબલ ઉપર ફેંકી અને પોતે ધ.બ્બ.. દઈને સોફામાંં બેઠી. મમ્મી તરત જ બોલી, શું થયું બેટા? આમ ગુ સ્સામાંં કેમ છે? કોઈ બહેનપણી સાથે ઝઘડો થયો? પણ છાય કંઈપણ બોલ્યા વિના પોતાના રૂમમાંં જતી રહી. સ્કૂલમાંં પીરિયોડિક ટેસ્ટ ચાલતા હતા. આજે ગણિતનું પેપર હતું. છાયા ભણવામાંં હોશિયાર હતી. […]
ખરાબ સમયમાંં જે સાથ આપે છે તે જ સાચો મિત્ર છે. સાચો હિતેચ્છુ છે, પરંંતુ જે વિપરીત પરિસ્થિતિમાંં આપણને એકલા મૂકી ભાગી જાય તેવા લોકોથી હંમેશાંં દૂર રહેવું જોઈએ એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર થઈ જાય તેવી મિત્રતા. એકનું નામ હતું લાલુ અને બીજાનું નામ હતું ગોલુ. લોકોને બંનેની જોડી અજીબ લાગતી હતી, કારણ […]
એક જંગલ હતું. લીલુંછમ અને ગુફાઓથી ભરેલું. જંગલની વચ્ચોવચ રાજા સિંહની ગુફા હતી. જંગલના ચારે ખૂણે હાથી, ચિત્તા, દીપડા, રીંછ, વરુ જેવાંં શક્તિશાળી પ્રાણી રહેતાંં. રાજા સિંહને જંગલનાંં બધાંં પ્રાણીઓ બહુ પ્રેમ કરતા, પણ પડોશી જંગલનાંં પ્રાણીઓ અહીંની શાંંતિનો ભંગ કરવા માગતાંં હતાંં. એક દિવસ કેટલાંંક પ્રાણી તળાવનુંં પાણી પી રહ્યાંં હતાંં ત્યારે તેમણે જોયું […]
સુપર સ્ટોર ની લાઈન મા ઉભી ઉભી ઋત્વી કૌન જાણે શુ વિચારતી હશે કે એને ખબર જ ના પડી કે ક્યારે એનો કેશિયર પાસે જવાનો વારો આવી ગયો.પોતાનો વારો આવી ગયો છતાંય એ જાણે ક્યાં ખોવાઈ ગઈ હતી.એક બે વાર કેશિયર ના ઈશારા અને સંબોધન છતાં જયારે ઋત્વી મા કોઈ હલનચન ના થયો એટલે એની […]
સિગ્નલ ની લાઈટ લીલી થઇ ગઈ હતી , પણ અમી હજી પણ પોતાના વિચારો માં ક્યાંય ગુમ પોતાની ગાડી માં ક્યારે ની બેસેલી હતી .અચાનક પાછળ થી આવેલા કોઈ ના હોર્ન ના આવાઝે તેને જાણે ઊંઘ માં થી ઝબકી નાખી હોઈ એમ એ જાગી .પાછળ વળી હાથ ના ઈશારા થી "સોરી" કહી ને એને ગાડી […]
મિત્રો આપણે સૌએ તરસ્યા કાગડા ની વાત તો સાંભળી જ છે , આજે નવા જમાના ના કાગડા ની વાત કરવી છે …….એ પણ એક પેઢીનાં નહિ બે બેનાં ; કેમ ? આપણા સમય માં તો એક પેઢી માં બધા ય ભાન્ડુરડાઓ આવી જતા પણ હવે મોબાઈલ ની સાથે સાથે દર પાંચવર્ષે માનવજાત ની પેઢી પણ […]
Maru nam mitesh chhe.hu gujrat ma rahu chhu.hal ma hu collage ma abhiyas karu chhu. Ghana varso ni vat chhe hu mara mama ne tiyar lagan ma gayo hato.tiya ni ek chhokri bahu gamti hati. Me aene propose kariyo ane 2 divs pachhi mane ha padi.aam amari love story chalti hati. 1 vars sudhi barabar […]
“ વિધિની વક્રતા “ બપોરનો સમય હતો, એટલે શાળાએથી વિધ્યાર્થીઓ છુટી રહ્યા હતા. એવામાં મયંક પણ શાળાએથી છુટી સીધો ઘરે પહોંચી, જમીને સીધો ટીવી જોવા બેસી ગયો. તેના પપ્પા હજી જમતા હતા. થોડીવાર ટીવી ચેનલ બદલાવ્યા કર્યા અને અંતે તેને મનગમતુ ચેનલ રાખી નિહાળવા લાગ્યો. મયંક દસમી ક્લાસ માં ભણતો હતો. તે પ્રથમ પરિક્ષામાં […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
રામપુર નામનું એક ગામ હતું. ગામમાં એક પટેલ રહે. નામ તેમનું પુંજા પટેલ. શરીરનો બાંધો મધ્યમ કક્ષાનો. એકવાર તેમની ભેંસે પાડીને જન્મ આપ્યો. સરસ મજાની પાડી નાની અને નમણી. પટેલને પાડી વહાલી-વહાલી લાગે. ગામને છેવાડે પુંજા પટેલનું ઘર અને ગામની નજીકમાં જ જંગલ. ઘણીવાર દીપડા જેવા હિંસક પ્રાણી ગામમાં ઘૂસે અને પાડી જેવા નાનાં પ્રાણીઓને […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.