Home » GL Community » Page 3 » Stories
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. […]
એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે. સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચધવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો […]
એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ‘ભલા […]
એક મોટું તળાવ હતું. એમાં ત્રણ માછલીઓ રહેતી હતી. એક માછલીનું નામ અગમબુદ્ધિ, બીજી માછલીનું નામ તરતબુદ્ધિ અને ત્રીજીનું નામ પશ્ચાદબુદ્ધિ હતું. અગમબુદ્ધિ ખૂબ સમજદાર હતી. એ જે કંઈ કરતી તે લાંબો વિચાર કરીને કરતી. તરતબુદ્ધિ જ્યારે મુસીબત આવે ત્યારે બચવાનો ઉપાય શોધતી. પશ્ચાદબુદ્ધિ હંમેશા ભાગ્ય ઉપર આધાર રાખતી. એક દિવસ સાંજના […]
આજે મા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. મા વર્ષો પૂર્વે પરણીને પરદેશ આવી હતી. કેનેડામાં પતિ સાથે નવજીવનનના પગલાં પાડ્યા. બન્નેએ ખૂબ મહેનત મજૂરી કરીને ગૃહસંસાર શરૂ કર્યો. ધીરે ધીરે કાટકસર કરી થોડી બચત કરી. પારંપરિક જીવન આગળ વધાર્યું. વિનયનો જન્મ થયો અને હર્યુંભર્યું ઘર સ્વર્ગ સમું લાગવા લાગ્યું. વિનયના પિતા ખાસ ભણ્યાં […]
એક હતી વાર્તા, એને સર્જાવું હતું. એને થયું કે કોઈ સારી ઘટના મળી જાય તો સર્જાઈ જાઉં, પણ એને સર્જાવા યોગ્ય કશું મળતું નહોતું. આખરે કંટાળીને તે શબ્દકોશ પાસે ગઈ. તેણે શબ્દકોશને કહ્યું, ‘તું તારા શબ્દોમાંથી મારા માટે એક વાર્તા બનાવી આપીશ ? પ્લીઝ…’ શબ્દકોશે કહ્યું, ‘હું તો વાર્તા બનાવી આપું, તારું સર્જન થતું હોય […]
एक आदमी गुब्बारे बेच कर जीवन-यापन करता था. वह गाँव के आस-पास लगने वाली हाटों में जाता और गुब्बारे बेचता . बच्चों को लुभाने के लिए वह तरह-तरह के गुब्बारे रखता …लाल, पीले ,हरे, नीले…. और जब कभी उसे लगता की बिक्री कम हो रही है वह झट से एक गुब्बारा हवा में छोड़ […]
(૧) એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં … (૨) સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ […]
સુધરાઈના તરણહોજમાંથી નીકળીને ત્રણે છોકરાઓ દદડતા શરીરે થોડો વખત તો એમના એમ જ બેસી રહ્યા. પછી કંઈક સ્વસ્થ થયા પછી એકબીજા સાથે આંખો મેળવીને હળવા સ્મિતની આપલે થઈ. “મઝા આવી, નહીં?” લલિતે પૂછ્યું. “એ ભરત, તેં આ ગળામાં શું બાંધ્યું છે?” રિશી બોલ્યો. ભરતે દોરામાં બાંધેલું નાનકડી દાબડી જેવું લોકેટ જરાક પાછળ નાખીને કહ્યું, “કંઈ […]
એક હતા પોપટભાઈ. આંબાના ઝાડ પર રહે, કાચી કેરી ખાય, મીઠું પાણી પીવે અને મઝા કરે. એક વાર એમના આંબાના ઝાડની નીચે સસલાંઓનું એક ટોળું રહેવા આવ્યું. પોપટભાઈ તો ખુશ થઇ ગયા. પોપટભાઈ વિચારે, “અરે વાહ! કેટલાં બધાં સસલાં અહીં રહેવા આવ્યાં છે. હવે તો મઝા આવશે એમની સાથે રમવાની.” સસલાં રોજ સવારે ચારો ચરવા […]
દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી. અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્યપાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ […]
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે […]
કાઠિયાવાડમાં જૂનાગઢ ગામ. ને એમાં દાદુશેઠ રહે. દાદુશેઠ મૂળે તો દ્વારકાના વાઘેર અને એમની સાત પેઢીનો ધંધો લૂંટફાટનો. પણ દાદુશેઠમાં અક્કલ વધારે હતી એટલે એમણે ધંધામાં બુદ્ધિ લગાડી. એક રૂપિયાના એકવીસ થયા. અને એકવીસના એકવીસસો થયા. લક્ષ્મી ઝપાટાબંધ વધવા લાગી. દાદુ વાઘેરને સહુ તુંકારે બોલાવતા હતા એને બદલે દાદુશેઠ થઈ રહ્યું. જે સગાંવહાલાં પહેલાં સામે […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.