No | Name | Owner | Description |
---|---|---|---|
11 | અનુભવિકા | હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ | અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ. |
12 | અનુસંધાન | હિમાંશુ કિકાણી | મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારો |
13 | અનોખું બંધન | ચેતના શાહ | અન્ય બ્લોગ |
14 | અભિવ્યક્તિ | ધૈવત શુકલ | અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ. |
15 | અભિવ્યક્તિ | ગોવીંદભાઈ મારુ | <p style="text-align: center;"> રૅશનલ વીચારોનો રસથાળ</p> |
16 | અમિત ત્રિવેદી | અમિત ત્રિવેદી | સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. ( યુનીકોડમાં નથી ) |
17 | અર્ષનો સંગ્રહ | નિશીથ શુક્લ (’અર્ષ’) | સ્વરચિત કવિતાઓનો બ્લોગ. |
18 | આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરી | શ્રી આદિલ મન્સૂરીનો ગુજરાતી સાહિત્યનો અંગત બ્લોગ |
19 | આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરી | કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ. |
20 | ઉજાસ | સલીમ વલી દેવલ્વી | ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.