No | Name | Owner | Description |
---|---|---|---|
21 | ઉદ્દેશ | પ્રબોધ જોશી | સાહિત્ય અને જીવન વિચારનું સામાયિક. વિદ્વાન સાહિત્યકાર રમણલાલ જોશી દ્વારા શરૂ કરાયેલું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સામાયિકો પૈકી એક. |
22 | ઊંઝાજોડણી | ઉત્તમ ગજ્જર | ઉંઝાજોડણી વિષયક ગ્રંથો–લેખો–માહિતીનો સંચય |
23 | ઊર્મિ સાગર | ઊર્મિ સાગર | સર્જકની પોતાની કૃતિઓ તેમજ ગુજરાતી સાહિત્યની સુંદર અને હૃદયસ્પર્શી કાવ્યો નો આસ્વાદ કરાવતો એક નવો બ્લોગ, સાહિત્ય રસિકો માટે. |
24 | ઊર્મિનો સાગર | ઊર્મિસાગર | અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ. |
25 | એ દિલ-એ-નાદાં | એડવોકેટ ગૌરવ પંડ્યા | સવરચિત કાવ્યો અને ફોટાઓ |
26 | એક વાર્તાલાપ | હિમાંશુભાઇ ભટ્ટ | સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે |
27 | કડવો કાઠિયાવાડી | અજ્ઞાત | વર્તમાન સામાજીક સમસ્યાઓ, સમાચારો અને માહિતી પર પોતાની વ્યક્તિગત ટિપ્પણી; અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત |
28 | કલરવ | વિવેક | ગુજરાતી ગીતોનો ઓડિયો |
29 | કલરવ…બાળકોનો…બાળકો માટે | રાજેશ્વરી શુકલ | બાળવાર્તાઓ અને બાળગીતો |
30 | કવિ વીથ વર્ડ્ઝ | કવિબેન રાવલ | જુદાજુદા સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થયેલ સ્વરચિત ગઝલો અને કાવ્યો નો વધુ એક સુંદર બ્લોગ. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.