| No | Name | Owner | Description |
|---|---|---|---|
| 41 | ગુજરાતી કવિતા | ચેતન ફ્રેમવાલા | સ્વરચિત ગુજરાતી ગઝલો |
| 42 | ગુજરાતી કવિતા અને સંગીત | ઘનશ્યામ ઠક્કર | ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ. |
| 43 | ગુજરાતી કવિતા રસાસ્વાદ | ગુંજન ગાંધી | ગુજરાતી કવિતાનો રસાસ્વાદ |
| 44 | ગુજરાતી ગઝલ | મંથન ભાવસાર | ગમતાં કાવ્યો અને ગઝલો |
| 45 | ગુજરાતી દુનિયા | ઉર્વિશ કોઠારી | ઉર્વિશ કોઠારીનો બ્લોગ |
| 46 | ગુજરાતી પ્રકૃતિ | હિરાલક્ષ્મી મૅમોરીયલ ફાઉંડેશન - આશાપુરા ગૃપ | ગુજરાતી સાહિત્યના સૌથી જુના મેગેઝીન 'પ્રકૃતિ' નું ડિજિટલ રૂપાંતર |
| 47 | ગુજરાતી બૂક્સ | આનંદ તન્ના | વિવિધ પ્રકાશનના, વિવિધ પ્રકારના પુસ્તકો ઓનલાઈન ખરીદવા તેમજ ગુજરાતી મેગેઝીનોનું ઓનલાઈન લવાજમ ભરવા માટેની સાઈટ. |
| 48 | જય ગઝલ | હનીફ મહેરી | હનીફ મહેરીનો ગઝલ બ્લોગ |
| 49 | નવેસર | ડૉ. મહેશ રાવલ | ગુજરાતી કવિતાનો રસાસ્વાદ |
| 50 | પરિમિતિ | ચિરાગ પટેલ | આધ્યાત્મિક વગેરે ક્ષેત્રની અનુભૂતિ પરનાં લખાણો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.