No | Name | Owner | Description |
---|---|---|---|
62 | અમીઝરણું | અમિત પિસવાડિયા | ગુજરાતી કવિતાનો બ્લોગ |
63 | ગઝલ ગુર્જરી | આદિલ મન્સુરી | પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ |
64 | રસાસ્વાદ | ગુંજન ગાંધી | ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ |
65 | ગુજરાતી પુસ્તકાલય | જયંતિભાઈ પટેલ | સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય |
66 | ગુજરાતી સારસ્વત પરિચય | સુરેશ જાની | ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ |
67 | ગુજરાતી સાહિત્ય સરિતા | વિજયભાઈ શાહ | હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ |
68 | ગુર્જરદેશ.કોમ | વિશાલ મોણપોરા | ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ |
69 | ટહૂકો.કોમ | જયશ્રી ભક્ત | સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ |
70 | જ્ઞાનસરિતા | ભણતર જીવનનું ચણતર | |
71 | જેંતિલાલ.કોમ | પ્રથમ ગુજરાતી હાસ્ય લોકશાહી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.